કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 ગણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે. પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે $F_1$ અથવા $F_2$ ના ઊંચા છોડનો જનીન પ્રકાર $TT$ અથવા $Tt$ છે. એવું અનુમાન થઈ શકતું નથી. એટલા માટે $F_2$ ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે મૅન્ડલે $F_2$ ના ઊંચા છોડને, નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. આને કસોટી સંકરણ (test cross) કહે છે. લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ (અહીં વટાણાના છોડ) પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે અને જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે) તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વ-ફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે.

Similar Questions

$Tt \times tt$ વચ્ચે સંકરણના કયા પ્રમાણમાં સંતતિ ઉત્પન થશે? .

  • [AIPMT 1999]

વિષમયુગ્મી ઉંચી સંતતીનું સંકરણ સમયુગ્મી વામન સંતતી સાથે કરતા આગળની પેઢીમા મળતા વામન સંતતીનુ પ્રમાણ કેટલું હશે?

જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.

જો એક સંકરણ ના પ્રયોગમાં જે તમને $3:1$ પ્રમાણ પ્રાપ્ત થાય તો એ શું સૂચીત કરે છે?