બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $2:3$ છે. જો નાના ત્રિકોણનું ક્ષેત્રફળ $48 \, cm^2$ હોય,તો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ( $cm^2$ માં).

  • A
    $109$
  • B
    $108$
  • C
    $110$
  • D
    $108.5$

Explore More

Similar Questions

$XYZ \leftrightarrow ABC$ સંગતતા માટે $\Delta XYZ \sim \Delta ABC$ છે. જો $\frac{XY}{AB} = \frac{3}{5}$ હોય,તો $\frac{BC}{YZ} = \dots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 9$ અને $CM = 16$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

એક એરપોર્ટ પરથી,બે વિમાનો એક જ સમયે સમાન ઊંચાઈએ ઉડવા માટે તેમની મુસાફરી શરૂ કરે છે. એક વિમાન ઉત્તર દિશામાં $800 \, km/h$ ની સરેરાશ ઝડપે અને બીજું વિમાન પૂર્વ દિશામાં $840 \, km/h$ ની સરેરાશ ઝડપે ગતિ કરે છે. $1 \frac{1}{2}$ કલાકની મુસાફરી પછી તે બે વિમાનો વચ્ચેનું અંતર $km$ માં શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $BM = 12$ અને $CM = 18$ હોય,તો $AB$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $a = 9$ અને $c = 12$ હોય,તો $b = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo