લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.
લૂઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે
રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન (Oparin) તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને (Haldane) દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ (ઉદાહરણ : $RNA$, પ્રોટીન વગેરે) માંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ.
મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.
જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?
જ્યારે આપણે ક્રિયાશીલ મહાઅણુની વાત કરીએ (દા.ત. પ્રોટીન એ ઉત્સેચક તરીકે, અંતઃસ્ત્રાવો, ગ્રાહી પદાર્થો, એન્ટિબોડી વગેરે) તો કોના પ્રત્યે તે ઉદવિકાસિત થાય છે?
કયા વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પૃથ્વીના આદિવાતાવરણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું?
કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્ધાંત આપ્યો?