$300 \ K$ તાપમાને પ્રક્રિયા ધ્યાનમાં લો: $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)}$; $\Delta H^o = -185 \ kJ$. જો $2 \ mole$ $H_2$ એ $2 \ mole$ $Cl_2$ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરીને $HCl$ બનાવે,તો આ પ્રક્રિયા માટે $\Delta U^o$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે?

  • A
    $0$
  • B
    $-185$
  • C
    $-370$
  • D
    $370$

Explore More

Similar Questions

$25 \ ^oC$ અને $1.0 \ atm$ દબાણે $NH_4NO_{3(s)}$ ની મોલર સર્જન ઉષ્મા $-367.54 \ kJ \ mol^{-1}$ છે અને $N_2O_{(g)}$ તથા $H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $+81.46 \ kJ \ mol^{-1}$ અને $-285.78 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $25 \ ^oC$ તાપમાને $\Delta U$ ની ગણતરી કરો:
$NH_4NO_{3(s)} \rightarrow N_2O_{(g)} + 2H_2O_{(l)}$ ($kJ$ માં)

Difficult
View Solution

$10 \, atm$ દબાણ અને $300 \, K$ તાપમાને રહેલા વાયુનું $5 \, atm$ દબાણ અને $290 \, K$ તાપમાને સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો વાયુની મોલર ઉષ્માક્ષમતા $C_v$ ($cal \, mol^{-1} \, K^{-1}$ માં) કેટલી થશે?

એક અચળ કદના કેલરીમીટરમાં,$28$ આણ્વીય દળ ધરાવતા વાયુના $3.5 \ g$ ને $298.0 \ K$ તાપમાને વધારાના ઓક્સિજનમાં બાળવામાં આવ્યું. દહન પ્રક્રિયાને કારણે કેલરીમીટરનું તાપમાન $298.0 \ K$ થી વધીને $298.45 \ K$ થયું. જો કેલરીમીટરની ઉષ્મા ધારિતા $2.5 \ kJ \ K^{-1}$ હોય,તો વાયુની દહન એન્થાલ્પીનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું હશે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો :
$2A (g) + B (g) \rightarrow 2D(g)$
$298 \text{ K}$ તાપમાને $\Delta U^{\circ} = -10 \text{ kJ mol}^{-1}$ અને $\Delta S^{\circ} = -44 \text{ J K}^{-1} \text{ mol}^{-1}$ છે.
પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ અને $298 \text{ K}$ તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા (spontaneity) માટે સાચો વિકલ્પ ઓળખો.
(આપેલ છે : $R = 8.31 \text{ J mol}^{-1} \text{ K}^{-1}$)

$600 \ K$ તાપમાને પ્રક્રિયા $X_2(g) + Y_2(g) \rightleftharpoons 2XY(g)$ માટે નીચે મુજબનો ડેટા ધ્યાનમાં લો. આ પ્રક્રિયા માટે $\Delta_r G^\circ$ ($kJ \ mol^{-1}$ માં) શોધો:
સંયોજન $\Delta_f H^\circ$ $(kJ \ mol^{-1})$ $S^\circ$ $(J \ mol^{-1} \ K^{-1})$
$XY(g)$ $42$ $200$
$X_2(g)$ $8$ $140$
$Y_2(g)$ $80$ $250$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo