$DFC$ (Detritus Food Chain) માટે ખોટું વિધાન શોધો.

  • A
    સૌર ઊર્જાથી શરૂ થાય છે
  • B
    $GFC$ માં સમાપ્ત થાય છે
  • C
    ચોક્કસ મૃતોપજીવીઓની જરૂર પડે છે
  • D
    સ્થળજ નિવસનતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શાકાહારી $I$. વનસ્પતિઓ પર પ્રત્યક્ષ રીતે નિર્ભર
$Q$. માંસાહારી $II$. વનસ્પતિઓ પર પરોક્ષ રીતે નિર્ભર
$R$. મૃતોપજીવી (ફુગ) $III$. મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર

નીચેનામાંથી કયું નિવસનતંત્રનું કાર્ય નથી?

તફાવત સ્પષ્ટ કરો:
$(a)$ સીધો અને ઉલટો પિરામિડ
$(b)$ આહાર શૃંખલા અને આહાર જાળ

કાર્બન ચક્રમાં વિનિમય પૂલ (exchange pool) કયો છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo