એક પાસાને ફેંકવાના પ્રયોગને ધ્યાનમાં લો. જો $3$ નો ગુણક આવે,તો પાસાને ફરીથી ફેંકો અને જો અન્ય કોઈ સંખ્યા આવે,તો સિક્કો ઉછાળો. 'સિક્કા પર છાપ (tail) આવે' તે ઘટનાની શરતી સંભાવના શોધો,જ્યારે આપેલ છે કે 'ઓછામાં ઓછો એક પાસો $3$ દર્શાવે છે'.

  • A
    $0$
  • B
    $1/6$
  • C
    $1/3$
  • D
    $1/2$

Explore More

Similar Questions

પાસાની એક જોડી ફેંકવામાં આવે છે. તો જ્યારે તેમનો સરવાળો $6$ હોય ત્યારે પાસાઓમાંથી કોઈ એક પર $2$ મળે તેની સંભાવના કેટલી?

જો $2 P(A) = P(B) = \frac{5}{13}$ અને $P(A|B) = \frac{2}{5}$ હોય,તો $P(A \cup B)$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A \cup B) = P(A \cap B)$,તો સાચો સંબંધ કયો છે?

ધારો કે $A$ અને $B$ બે શૂન્યતર ઘટનાઓ છે જેથી $A \subset B$ થાય. તો,નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

ધારો કે $X$ અને $Y$ બે ઘટનાઓ છે જેથી $P(X)=\frac{1}{3}$,$P(X \mid Y)=\frac{1}{2}$ અને $P(Y \mid X)=\frac{2}{5}$ છે. તો:
$A) P(X^{\prime} \mid Y)=\frac{1}{2}$
$B) P(X \cap Y)=\frac{1}{5}$
$C) P(X \cup Y)=\frac{2}{5}$
$D) P(Y)=\frac{4}{15}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo