$0.1 \, M \, HCN$ દ્રાવણમાં $[CN^{-}]$ ની સાંદ્રતા કેટલી હશે? $(K_a = 4 \times 10^{-10})$

  • A
    $2.5 \times 10^{-6} \, M$
  • B
    $4.5 \times 10^{-6} \, M$
  • C
    $6.3 \times 10^{-6} \, M$
  • D
    $9.2 \times 10^{-6} \, M$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HA$ નો $K_a = 1.00 \times 10^{-5}$ છે. જો આ એસિડના $0.100 \ mol$ ને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે,તો સંતુલને એસિડનું ટકાવાર વિયોજન કેટલું હશે?

$1\%$ આયનીકરણ પામતા $0.1 \ M$ નિર્બળ મોનોપ્રોટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

જો એસિડ $HA$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5}$ હોય,તો તે એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ આશરે કેટલો હશે?

$20 \, mL$ $0.4 \, M$ $HA$ દ્રાવણમાં $80 \, mL$ પાણી ઉમેરવામાં આવે છે. કદ ઉમેરી શકાય તેવું ધારીને,અંતિમ દ્રાવણનો $pH$ કેટલો થશે? ($HA$ નો $K_a = 4 \times 10^{-7}, \log 2 = 0.3$)

Difficult
View Solution

$2 \%$ વિયોજન ધરાવતા $0.02 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo