નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?

  • A

    $99$

  • B

    $1$

  • C

    $99.9$

  • D

    $0.1$

Similar Questions

$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$

ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.

$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )

$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.

$HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)$ નિર્બળ એસિડના $0.01$ મોલ $1.0\, L$ $0.1\, M\, HCl$ દ્રાવણમાં ઓગળવામાં આવે છે. $HA$ દ્રાવણનો વિયોજન અંશ  ............. $\times 10^{-5}$ છે.

[$HA$ ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ $<< 1]$

  • [JEE MAIN 2021]