નીચેનામાંથી શેમાં પવન દ્વારા પરાગનયન જોવા મળે છે?

  • A
    સાલ્વિયા
  • B
    બૉટલબ્રશ
  • C
    વેલિસનેરિયા
  • D
    નારિયેળ

Explore More

Similar Questions

જ્યારે કોઈ પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પહોંચે છે,ત્યારે તે પ્રક્રિયાને શું કહે છે?

વિધાન-$I$ :- પ્રાણીઓ રંગ અથવા/અને સુગંધ દ્વારા ફૂલો તરફ આકર્ષાય છે.
વિધાન-$II$ :- પ્રાણીઓની મુલાકાત જાળવી રાખવા માટે,ફૂલોએ પ્રાણીઓને પુરસ્કાર (rewards) આપવા પડે છે.

એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,તે ઘટનાને જનીનિક રીતે શું કહે છે?

હવામાં પરાગનયન પામતા પુષ્પો કયા લક્ષણોમાં કીટકો દ્વારા પરાગનયન પામતા પુષ્પોથી અલગ પડે છે?

$Zostera$ માં પરાગનયન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo