દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી $-$ કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છે
નૈસર્ગિક (કુદરતી) મારક કોષો
મોનોસાઈટ્સ
મેક્રોફેજીસ
ઈમ્યુનોગ્લોબ્યુલિન $A.$
મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાં આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે?
કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?
અંગપ્રત્યારોપણ સમયે આપવામાં આવતો પ્રતિચાર એ કયાં કોષો દ્વારા અપાય છે?