વિખંડન (Cleavage) વિભાજન સામાન્ય સમભાજન (Mitotic) વિભાજનથી કેવી રીતે અલગ પડે છે?

  • A
    વિખંડન દરમિયાન કોષકેન્દ્રનું વિભાજન થતું નથી
  • B
    વિખંડન દરમિયાન કોષરસનું વિભાજન થતું નથી
  • C
    વિભાજનની વચ્ચે વૃદ્ધિનો કોઈ સમયગાળો હોતો નથી
  • D
    કોષરસનું વિભાજન કોષકેન્દ્રના વિભાજન પછી થાય છે

Explore More

Similar Questions

યુગ્મનજ $(Zygote)$ ના વિખંડન $(Cleavage)$ થી . . . . . . બને છે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.

એકસમાન જોડિયા બાળકો (Identical twins) ક્યારે ઉત્પન્ન થાય છે?

ફલન પડનું નિર્માણ ક્યારે અને કોનામાંથી થાય છે?

શુક્રકોષ અને અંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે?

અંત:કોષસમૂહ (inner cell mass) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo