શુક્રકોષ અનેઅંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે ?
કેર્યોગેમી
અનિષેકજનન/પાર્થેનોજીનેસીસ
વાઇટેલોજીનેસિસ
અંડજન/ઉજીનેસીસ
પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......
સ્ત્રીનસબંધીનો મુખ્ય હેતુ શું અટકાવવાનો છે ?
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
વિખંડનની બાબતમાં સાચું શું છે? .