નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો
$4 x^{2}-49$
દ્રિધાત બહુપદી
કિંમત મેળવો
$76 \times 82$
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^{2}-7 x+12$ ના અવયવ પાડો.
ચકાસો કે $3$ અને $5$ બહુપદી $x^{2}-x-6$ નાં શૂન્ય છે કે નહીં.
$p(x)=2 x+5$ બહુપદીનું શુન્ય..........છે.
નીચે આપેલ દરેક બહુપદીનાં શૂન્યો શોધો :
$p(x)=x-4$