નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો
$x^{2}-9 x+14$
બહુપદી $x^{2}-9 x+14$ નો ઘાત $2$ હોવાથી તે દ્વિઘાત બહુપદી છે.
$x^{3}-3 x^{2}-5 x+15$ નું એક શૂન્ય ........ છે.
$x=2 y+6$ હોય, તો $x^{3}-8 y^{3}-36 x y-216$ ની કિંમત શોધો.
$4 x^{2}+8 x+3$ ના અવયવીકરણનું પરિણામ.........છે.
અવયવ પાડો :
$x^{3}+x^{2}-4 x-4$
$2 x^{2}-7 x-15$