$p(x)=x^{3}+2 x^{2}-5 a x-7$ ને $x+1$ વડે ભાગતાં મળતી શેષ $R_1$ તથા $q(x)=x^{3}+a x^{2}-12 x+6$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ $R _{2}$ છે. જો $2 R _{1}+ R _{2}=6$ હોય, તો $a$ ની કિંમત શોધો.
અવયવ પાડો
$8 x^{3}-26 x^{2}+13 x+5$
નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$y^{3}-y$
જો બહુપદી $a x^{3}+4 x^{2}+3 x-4$ તથા બહુપદી $x^{3}-4 x+a$ દરેકને $x-3$ વડે ભાગતાં સમાન શેષ મળે, તો $a$ ની કિંમત શોધો
નીચે આપેલ દરેક બહુપદીનાં શૂન્યો શોધો :
$p(x)=x-4$