નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં $x^2$ નો સહગુણક જણાવો :
$(i)$ $\frac{\pi}{6} x+x^{2}-1$
$(ii)$ $3 x-5$
શૂન્ય બહુપદીનું શૂન્ય ............ છે.
અવયવ પાડો
$27 x^{3}-64-108 x^{2}+144 x$
કિમત મેળવો.
$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$101 \times 102$