કંટક (Thorn) એ રૂપાંતરિત શાખા છે કારણ કે

  • A
    તે સખત,સીધું અને અણીદાર હોય છે
  • B
    તે વનસ્પતિનો એક ભાગ છે
  • C
    તે પર્ણના કક્ષમાંથી ઉદભવે છે
  • D
    તે રક્ષણાત્મક અંગ છે

Explore More

Similar Questions

પર્ણસદ્રશ પ્રકાંડ (Phylloclade) .........માં જોવા મળે છે.

ડુંગળીમાં,ફૂલેલી ભૂગર્ભ રચના કઈ છે?

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ (Brussel's Sprouts) શું છે?

$Opuntia$ (થોર) માં પ્રકાશસંશ્લેષણનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે?

$Alhagi$ (અલહાગી) નો કાંટો એ પ્રકાંડનું રૂપાંતરણ છે કારણ કે તે ધરાવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo