નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

  • A
    સંવૃતપુષ્પી (Cleistogamous) પુષ્પો હંમેશા કુદરતી રીતે સ્વફલન (autogamy) દર્શાવે છે
  • B
    અનવૃતપુષ્પી (Chasmogamous) પુષ્પો હંમેશા કુદરતી રીતે સંગુણિત પરાગનયન (geitonogamy) દર્શાવે છે
  • C
    સંવૃતપુષ્પી પુષ્પો કુદરતી રીતે સ્વફલન અને સંગુણિત પરાગનયન બંને દર્શાવે છે
  • D
    અનવૃતપુષ્પી પુષ્પો ક્યારેય કુદરતી રીતે સ્વફલન દર્શાવતા નથી

Explore More

Similar Questions

જો પ્રકાંડમાં $2n = 10$ રંગસૂત્રો હોય,તો નીચેનામાં રંગસૂત્રોની સંખ્યા શોધો:
$A$ - ભ્રૂણપોષ (Endosperm)
$B$ - અંડકોષ (Egg cell)
$C$ - ધ્રુવીય કોષકેન્દ્રો (Polar nuclei)

નીચેનામાંથી કયા સજીવના દૈહિક કોષમાં રંગસૂત્રોની સંખ્યા સૌથી વધુ હોય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકસદની (monoecious) છે?

કઈ વનસ્પતિમાં દર $12$ વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo