નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?

  • A

    પતંગિયું

  • B

    ઓફિઓગ્લોસમ

  • C

    મનુષ્ય

  • D

    કૂતરો

Similar Questions

ખોટુ વિધાન ઓળખો.

સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?

વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?

નીચે આપેલી આકૃતિને ઓળખો.

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?