આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    પ્રક્રિયા $B$ માટે $PV^\gamma = k$ અને પ્રક્રિયા $A$ માટે $PV = k$.
  • B
    પ્રક્રિયા $B$ અને $A$ માટે $PV = k$.
  • C
    પ્રક્રિયા $B$ માટે $\frac{P^{\gamma-1}}{T^\gamma} = k$ અને પ્રક્રિયા $A$ માટે $T = k$.
  • D
    પ્રક્રિયા $A$ માટે $\frac{T^\gamma}{P^{\gamma-1}} = k$ અને પ્રક્રિયા $B$ માટે $PV = k$.

Explore More

Similar Questions

આપેલ $P-V$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા $ABCD$ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ $P-T$ ગ્રાફમાં સમાન પ્રક્રિયા દર્શાવે છે?

એક આદર્શ વાયુ વિવિધ થર્મોડાયનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા $(Q)$ અને કાર્ય $(W)$ નાં મૂલ્યો નીચે મુજબ છે:
$Q_1 = 6000 \ J, Q_2 = -5500 \ J, Q_3 = -3300 \ J, Q_4 = 3500 \ J,$
$W_1 = 2500 \ J, W_2 = -1000 \ J, W_3 = -1200 \ J, W_4 = x \ J$
જો ચોખ્ખા કાર્ય અને શોષાયેલી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર $\eta$ હોય, તો $x$ અને $\eta$ નાં મૂલ્યો અનુક્રમે ....... છે.

Difficult
View Solution

એક મોલ આદર્શ વાયુ એક ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે,જેમાં બે આઈસોકોરિક (સમકદ) અને બે આઈસોબારિક (સમદાબ) પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બિંદુ $1$ અને $3$ પર તાપમાન અનુક્રમે $T_1$ અને $T_3$ છે. જો બિંદુ $2$ અને $4$ એક જ સમતાપી વક્ર (isotherm) પર આવેલા હોય,તો વાયુ દ્વારા ચક્ર દરમિયાન થયેલ કાર્ય શોધો.

Difficult
View Solution

$P-V$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા $ABCD$ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ સમાન પ્રક્રિયા દર્શાવે છે?

$C_V = \frac{3}{2} n R$ જેટલી અચળ ઉષ્માધારિતા ધરાવતા આદર્શ વાયુને નીચેની આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ મુજબના ચક્રમાં લઈ જવામાં આવે છે. આ ચક્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo