$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.
કોઈ પણ નિવસનતંત્રમાં સૌથી ઓછા પ્રમાણમાં ઊર્જા કયાં પોષકસ્તરમાં સંગ્રહિત થાય છે?
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?