નર જન્યુઓ જે માધ્યમ દ્વારા સ્થળાંતરિત થાય છે તેના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    લીલ, દ્વિઅંગી (Bryophytes)
  • B
    ત્રિઅંગી (Pteridophytes), લીલ
  • C
    સરળ વનસ્પતિઓ, દ્વિઅંગી (Bryophytes)
  • D
    અનાવૃત બીજધારી (Gymnosperms), આવૃત બીજધારી (Angiosperms)

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ પુંકેસર$(i)$ લઘુબીજાણુધાની
$(b)$ સ્ત્રીકેસર$(ii)$ લઘુબીજાણુપર્ણ
$(c)$ પરાગાશય$(iii)$ મહાબીજાણુધાની
$(d)$ અંડક$(iv)$ મહાબીજાણુપર્ણ

આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પશ્ચિમી દેશોમાં બજારમાં સીરપ સ્વરૂપે મોટી સંખ્યામાં પરાગરજની પેદાશો ઉપલબ્ધ છે.
$(ii)$ ડાંગરમાં, પરાગરજ મુક્ત થયાના $30$ મહિના પછી તેમની જીવનક્ષમતા ગુમાવે છે.
$(iii)$ ખેડૂતો દ્વારા આગામી સિઝનમાં વાવણી માટે પરાગરજને ઓરડાના તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે.
$(iv)$ ઘઉં અને ડાંગરના બીજ ફાટ્યા પછી, પરાગરજ પવન દ્વારા દૂરના સ્થળોએ ફેલાઈ જાય છે.

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની નીચે આપેલી ઘટનાઓને તે જે ક્રમમાં થાય છે તે મુજબ ગોઠવો: ભ્રૂણજનન (embryogenesis), ફલન (fertilisation), જન્યુજનન (gametogenesis), પરાગનયન (pollination).

નીચેનામાંથી કયા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo