નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?
તેના અડધા જેટલા પર્ણો ગુમાવવાની પ્રક્રિયા
તેની અડધી શાખાઓ ગુમાવવાની પ્રક્રિયા
તેના બધા જ પર્ણો ગુમાવવાની પ્રક્રિયા
તેની બધી જ છાલ ગુમાવવાની પ્રક્રિયા
ખોટું વિધાન પસંદ કરો.
નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?