.......માં વસંતકાષ્ઠ (પૂર્વકાષ્ઠ), શરદ કાષ્ઠ (માજી કાષ્ઠ) થી જુદા પડે છે.

  • A

    વાહિની અને જલવાહિનીનું કદ

  • B

    કોષદિવાલની જાડાઈ

  • C

    કાષ્ઠની માત્રા

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

બાહ્ય મધ્યરંભીય વિસ્તારમાં દ્વિતીય વૃદ્ધિ શેના કારણે થાય છે?

કઈ ઋતુ દરમિયાન વનસ્પતિમાં મહત્તમ વૃદ્ધિ થાય છે?

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

આંતરપૂલીય એધાનો વિકાસ તેનાં કોષોમાંથી થાય?