ઉદ્વિકાસ દરમિયાન કઈ વનસ્પતિએ પોતાનું ક્લોરોફીલ ગુમાવ્યું?:

  • A
    લીમડો
  • B
    ફાફડોથોર
  • C
    અમરવેલ
  • D
    ઓર્કિડ

Similar Questions

સહોપકારિતા વિવિધ ઉદાહરણો આપી સમજાવો.

ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?

ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ

અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો. 

નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?