અસંગત શોધો.

  • A

    $ICSI$ - શુક્રકોષોને અંડકોષમાં સીધો જ દાખલ કરવામાં આવે છે.

  • B

    $GIFT -8$ થી વધુ ગર્ભકોઝીખંડવાળા ગર્ભને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે.

  • C

    $IVF$ (in vitro) - શરીરની બહાર થતું ફલન

  • D

    $ZIFT-8$ ગર્ભકોઝીખંડો વાળા ગર્ભને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે.

Similar Questions

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.

જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.

જનનીક અનિયમીતતા તપાસવા કઈ કસોટી કરાય છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $AI$ $I$ ભ્રૂણ સ્થળાંતરણ
$Q$ $IUI$ $II$ અંત: ગર્ભાશય વીર્યસેચન
$R$ $IUT$ $III$ કૃત્રિમ વીર્યસેચન
$S$ $ET$ $IV$ અંત: ગર્ભાશય સ્થાનાંતર