$ZIFT$ નું પુરૂ નામ શું છે?

  • A

    ઝાયગોટ ઈન્ડયુસ ફેલોપિયન ટ્રાન્સફર

  • B

    ઝાયગોટ ઈન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર

  • C

    ઝાયગોટ ઈનટે ફેલોપિયન ટ્રાન્સફર

  • D

    ઝાયગોટ ઈન ફેલોપિયન ટ્રાન્સફર

Similar Questions

વંધ્યત્વનું કારણ પુરૂષની પ્રજનન ક્ષમતા ઓછી હોય કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો આ પદ્ધતિ યોગ્ય છે.

તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ. 

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?

બારબોડીથી જાતીય પરીક્ષણ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં શકય બને છે.

નીચેનામાંથી કઈ $ART$ (સહાયક પ્રજનન પદ્ધતિ)માં વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ?