સાચી જોડ પસંદ કરો.
(વિશિષ્ટ કાર્ય - ઉદાહરણ)
ખોરાકસંગ્રહ - રાઈઝોફોરા
આરોહણ - લીંબુડી
પ્રકાશસંશ્લેષણ - ફાફડોથોર
રક્ષણ - બટાકા
પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્ણો કંટકોમાં રૂપાંતરણ પામે છે, તે .........માં જોવા મળે છે.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
વિશિષ્ટ કાર્યો માટે પ્રકાંડનાં રૂપાંતરણો વર્ણવો.
આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?
નીચેનામાંથી કયું પ્રકાંડનું પરિવર્તિત સ્વરૂપ નથી?