નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.
કુકરબીટેસી $-$ નારંગી
માલ્વેસી $-$ કપાસ
બ્રાસીકાએસી $-$ ઘઉં
લેગ્યુમીનોસી $-$ સૂર્યમુખી
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
બ્રાસીકાસી માટે સાચી પુષ્પઆકૃતિ પસંદ કરો.
કોલમ$- I$ ને કોલમ $-II$ સાથે મેચ કરો :
નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો
$(a) -(b)- (c)- (d)$
ચણા કયા કુળ સાથે સંકળાયેલ છે?
દલલગ્ન પુંકેસરો તેમાં જોવા મળે