ચકાસો કે શું કોઈ પ્રાકૃતિક સંખ્યા $n$ માટે $6^n$ નો અંતિમ અંક $0$ હોઈ શકે.

  • A
    હા,તે $0$ સાથે અંત પામી શકે છે.
  • B
    ના,તે $0$ સાથે અંત પામી શકતું નથી.
  • C
    તે $n$ ની કિંમત પર આધાર રાખે છે.
  • D
    તે ફક્ત $n$ ની બેકી કિંમતો માટે $0$ સાથે અંત પામે છે.

Explore More

Similar Questions

$65$ અને $117$ નો ગુ.સા.અ. $(HCF)$ કેટલો થાય?

ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે સંમેય સંખ્યા $\frac{13}{3125}$ નું દશાંશ નિરૂપણ સાન્ત છે કે અનંત અને આવૃત છે.

બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બે અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . થાય.

સાબિત કરો કે $\sqrt{2}$ એ અસંમેય સંખ્યા છે.

$12$,$15$ અને $21$ નો ગુ.સા.અ. શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo