ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે સંમેય સંખ્યા $\frac{13}{3125}$ નું દશાંશ નિરૂપણ સાન્ત છે કે અનંત અને આવૃત છે.

  • A
    સાન્ત
  • B
    અનંત અને આવૃત
  • C
    અનંત અને અનાવૃત
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$3 \times 15 \times 11 + 11$ એ . . . . . . સંખ્યા છે.

બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,જો ગુ.સા.અ. $(a, b) = 7$ અને લ.સા.અ. $(a, b) = 385$ હોય,તો તેમનો ગુણાકાર $a \times b$ કેટલો થાય?

આપેલ અવયવ વૃક્ષ પરથી $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે .......... મળે.

$3 + \sqrt{16}$ એ . . . . . . સંખ્યા છે. (સંમેય,અસંમેય,ઋણ પૂર્ણાંક)

$2^5 \cdot 5^5$ નો અંતિમ અંક ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo