ચકાસો કે શું $301$ એ સંખ્યાઓની યાદી $5, 11, 17, 23, \ldots$ નું કોઈ પદ છે?

  • A
    હા
  • B
    ના
  • C
    નક્કી કરી શકાય નહીં
  • D
    તે $50$મું પદ છે

Explore More

Similar Questions

$1^{2}, 3^{2}, 5^{2}, 7^{2}, \ldots$ એ $AP$ છે? જો તે $AP$ બનાવે,તો સામાન્ય તફાવત $d$ શોધો અને બીજા ત્રણ પદ લખો.

$n$ ની કઈ કિંમત માટે,બે સમાંતર શ્રેણીઓ $63, 65, 67, \ldots$ અને $3, 10, 17, \ldots$ ના $n$ માં પદો સમાન થાય?

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને કારણ આપો: $AP: -3, -\frac{1}{2}, 2, \ldots$ નું $11$ મું પદ કયું છે?

શું $1, -1, -3, -5, \ldots$ એ $AP$ (સમાંતર શ્રેણી) બનાવે છે? જો તે $AP$ બનાવે,તો તેના પછીના બે પદ લખો.

એક કૂવો ખોદવા માટે પ્રથમ મીટર દીઠ ₹ $150$ નો ખર્ચ થાય છે અને ત્યારબાદ દરેક મીટર દીઠ ₹ $50$ નો વધારો થાય છે, તો દરેક મીટરના ખોદકામ પછી કૂવો ખોદવાનો કુલ ખર્ચ સમાંતર શ્રેણી બનાવે છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo