$8 \, cm$ બાજુવાળા ચોરસના ચારેય ખૂણાઓ પર $+ \frac{10}{3} \times 10^{-9} \, C$ ના વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $150\sqrt{2} \, V$
  • B
    $1500\sqrt{2} \, V$
  • C
    $900\sqrt{2} \, V$
  • D
    $900 \, V$

Explore More

Similar Questions

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતી એક ગોળીને $R$ ત્રિજ્યા અને કુલ $+q$ વિદ્યુતભાર ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત નક્કર ગોળા તરફ છોડવામાં આવે છે. જો તે $u$ ઝડપ સાથે ગોળાની સપાટી પર અથડાય,તો ગોળામાંથી પસાર થવા માટે જરૂરી લઘુત્તમ ઝડપ $u$ શોધો. (સ્થિત વિદ્યુત બળો સિવાય ગોળી પર લાગતા તમામ અવરોધક બળો અથવા ઘર્ષણને અવગણો.)

$6 \ cm$ બાજુ ધરાવતા નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $2 \ \mu C$ નો વિદ્યુતભાર છે. ષટ્કોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે? $\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text{ SI એકમ}\right]$

જો $r$ ત્રિજ્યા ધરાવતા અંદરના શેલનું પોટેન્શિયલ $10\,V$ હોય અને $2r$ ત્રિજ્યા ધરાવતા બહારના શેલનું પોટેન્શિયલ $5\,V$ હોય, તો કેન્દ્ર પરનું પોટેન્શિયલ ....$V$ હશે.

નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો.

ત્રણ સમકેન્દ્રીય ધાતુના કવચ $A, B$ અને $C$ જેની ત્રિજ્યા અનુક્રમે $a, b$ અને $c$ $(a < b < c)$ છે,તેમની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma, -\sigma$ અને $+\sigma$ છે. કવચ $B$ નું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo