ભારતમાં સ્થાનીક પુષ્પ વનસ્પતિની ટકાવારી લગભગ .........છે.
$23$
$33$
$53$
$63$
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?
નીચેનામાંથી ક્યાં પરિસ્થિતિકીય વિજ્ઞાનીએ “રીવેટ પોપર'ની પરિકલ્પના આપી.
ભેજવાળી જમીન ........ધરાવે છે.
નીચેનામાંથી કઈ જોડની વનસ્પતિ બહારની જાતિ છે. જે ભારતમાં દાખલ કરવામાં આવી છે?