આપેલા અવલોકનમાં પ્રતિશત ત્રુટી ...... .

$80.0,80.5,81.0,81.5,82$

  • [AIIMS 2019]
  • A

    $0.74$

  • B

    $1.74$

  • C

    $0.38$

  • D

    $1.38$

Similar Questions

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોવી જોઈએ.

પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?

સાદા લોલકનો આવર્તકાળ $T=2\pi \sqrt {\frac{l}{g}} $ વડે આપવામાં આવે છે. $L$ નું $1\,mm$ ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય $20.0\,cm$ છે. અને તેનાં $100$ દોલનો માટે લાગતો સમયગાળો $90\;s$ છે, જેને $1\;s$ જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. $g$ શોધવામાં રહેલી ચોકસાઇ  ........ $\%$

  • [JEE MAIN 2015]

ભૌતિક રાશિનું સૂત્ર $w\, = \,\frac{{{a^4}{b^3}}}{{{c^2}\sqrt D }}$ છે. જો $a , b, c$  અને $D $ ના માપનમાં ઉદભવતી ત્રુટિ  $1\%, 2\%, 3\% $ અને  $4\% $હોય, તો $W$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.

જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?