આપેલ સર્કિટમાં $4\, \mu \text{F}$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ છે. ($\mu \text{C}$ માં)

  • A
    $8$
  • B
    $1$
  • C
    $16$
  • D
    $14$

Explore More

Similar Questions

જો એક ઇલેક્ટ્રોન સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં પ્લેટો સાથે $\alpha$ ખૂણે પ્રવેશ કરે છે અને પ્લેટો સાથે $\beta$ ખૂણે બહાર નીકળે છે,તો કેપેસિટરમાં પ્રવેશતી વખતે તેની ગતિઊર્જા અને બહાર નીકળતી વખતે તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$a$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર $Q$ વિદ્યુતભાર છે. તેને $2a$ આંતરિક ત્રિજ્યા અને $3a$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી તટસ્થ વાહક સમકેન્દ્રીય ગોળીય કવચ વડે ઘેરાયેલ છે. તંત્રની સ્થિત-વિદ્યુત ઉર્જા શોધો.

આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_a - V_b$ શોધો.

Difficult
View Solution

આપેલા પરિપથ માટે,$4\ \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

Difficult
View Solution

એક $4\,\mu F$ ના કેપેસિટરને બીજા $8\,\mu F$ ના કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારબાદ આ બંને કેપેસિટરના જોડાણને $12\,\mu F$ ના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડીને $20\;V$ ના વોલ્ટેજ આપવામાં આવે છે. $4\,\mu F$ ના કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર......$\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo