જો વિદ્યુત પ્રવાહમાં $20 \%$ ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય?

  • [JEE MAIN 2024]
  • A

    $46 \%$

  • B

    $26 \%$

  • C

    $36 \%$

  • D

    $56 \%$

Similar Questions

ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કીટલીમાંનું પાણી $5$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $10$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે શ્રેણીમાં જોડીને ઉપયોગ કરવામાં આવે, તો પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?

ત્રણ સમાન બેટરી  $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............

$25\,W -220\,V$ અને $100\,W -220\,V$ નાં બે વિદ્યુત ગોળાઓ એક $440$ $ V$ નાં સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે ................ $W$ વિદ્યુત ગોળો ફયુઝ થશે?

  • [AIEEE 2012]

$40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.

$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?

  • [JEE MAIN 2014]