$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો. 

$p(x)=x^{3}-6 x^{2}+2 x-4, \quad g(x)=1-\frac{3}{2} x$

  • A

    $\frac{-136}{27}$

  • B

    $\frac{-126}{27}$

  • C

    $\frac{-125}{27}$

  • D

    $\frac{-150}{51}$

Similar Questions

અવયવ પાડો

$x^{2}+9 y^{2}+4+6 x y+12 y+4 x$

$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.

અવયવ પાડો

$6 x^{3}+7 x^{2}-14 x-15$

અવયવ પાડો $: 4 x^{2}+4 x y-3 y^{2}$

$x^{4}+1 ; x+1$ પૈકી પ્રથમ બહુપદીને બીજી બહુપદી વડે ભાગતાં ભાગફળ અને શેષ શોધો.