ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
મોટેભાગે આર્થિક રીતે ઉપયોગી રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિ કયું કુળ ધરાવે છે?
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
ફેબીસી કુળ એ .........ની વૈકલ્પિકતા છે.
વટાણાનું વૈજ્ઞાનિક નામ.
તેમાં પુંકેસર દલપત્રો સાથે જોડાયેલા હોય છે.