પુલકંચુક કોષો (Bundle sheath cells):

  • A
    $PEP$ કાર્બોક્સિલેઝમાં સમૃદ્ધ હોય છે
  • B
    $RuBisCO$ નો અભાવ હોય છે
  • C
    $RuBisCO$ અને $PEP$ કાર્બોક્સિલેઝ બંનેનો અભાવ હોય છે
  • D
    $RuBisCO$ માં સમૃદ્ધ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

નીચેનામાંથી કઈ શારીરિક લાક્ષણિકતાઓ $C_4$ વનસ્પતિને દર્શાવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_4$ વનસ્પતિ છે?

$C_4$ વનસ્પતિઓમાં પ્રાથમિક $CO_2$ ગ્રાહી ......... છે.

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક ઉદ્દીપનનું કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo