$C_4$ વનસ્પતિઓમાં પ્રાથમિક $CO_2$ ગ્રાહી ......... છે.

  • A
    ફોસ્ફોઈનોલ પાયરુવેટ $(PEP)$
  • B
    રિબ્યુલોઝ-$1,5$-બાયફોસ્ફેટ $(RuBP)$
  • C
    $NADP$
  • D
    રિબ્યુલોઝ-$5$-ફોસ્ફેટ

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓમાં,$CO_2$ એ $PEP$ સાથે કયા ઉત્સેચકની હાજરીમાં જોડાય છે?

$C_4$ વનસ્પતિઓ માટે સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ $C_4$ વનસ્પતિઓ ઊંચું તાપમાન સહન કરી શકતી નથી.
$(2)$ $C_4$ વનસ્પતિઓ વધુ પ્રકાશની તીવ્રતા પ્રત્યે પ્રતિભાવ દર્શાવે છે.
$(3)$ $C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) નામની પ્રક્રિયાનો અભાવ હોય છે.
$(4)$ $C_4$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_3$ વનસ્પતિઓ કરતા ઓછી હોય છે.
$(5)$ $C_4$ એસિડ $OAA$ મધ્યપર્ણ (mesophyll) કોષોમાં બને છે.

નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_4$ વનસ્પતિ નથી?

$Kranz$ અંતઃસ્થ રચનામાં,પુલકંચુક (bundle sheath) કોષો ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo