નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

  • A
    મકાઈ
  • B
    એટ્રીપ્લેક્સ
  • C
    શેરડી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓથી નીચેના સંદર્ભમાં અલગ પડે છે:

$C_4$ વનસ્પતિનાં પર્ણોમાં,$CO_2$ નાં સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

$CAM$ વનસ્પતિઓ દ્વારા નીચેનામાંથી શું દર્શાવવામાં આવે છે?

આકૃતિનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ વનસ્પતિઓનો કયો સમૂહ આ બે પ્રકારના કોષો દર્શાવે છે?
$(b)$ $C_4$ ચક્રની પ્રથમ નીપજ કઈ છે?
$(c)$ પુલકંચુક (bundle sheath) કોષો અને મધ્યપર્ણ (mesophyll) કોષોમાં કયા ઉત્સેચકો આવેલા હોય છે?

$C_4$ વનસ્પતિઓ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo