$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?

  • A

    $\frac{5}{9}$

  • B

    $\frac{1}{9}$

  • C

    $\frac{8}{9}$

  • D

    $\frac{4}{9}$

Similar Questions

$8 kg $ દળનો પદાર્થ સ્થિર રહેલા $2 kg$  દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંધાત કરે છે.શરૂઆતની ગતિઊર્જા $E$  છે. તો તેની પાસે બાકી રહેલ ગતિઊર્જા ............ $\mathrm{E}$

ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં  $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો

એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.

એક એન્જિનનો પંપ $\rho$ જેટલી ઘનતા ધરાવતાં પ્રવાહીને $A$  જેટલાં આડછેદ ધરાવતી પાઇપમાંથી બહાર કાઢે છે. જો પ્રવાહીનો પાઇપમાંથી બહાર આવવાનો દર $v$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જાનો દર શોધો.

એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?