વાતાવરણનું તાપમાન બદલાય તો તેની સૌથી વધુ અસર કયાં પ્રાણીઓમાં થાય છે?
સમતાપી
જલજ
અસમતાપી
રણપ્રદેશમાં રહેતાં
સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?
સમુદ્રમાં રહેતી કઈ લીલ ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે?
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$ |
$a.$ ગ્રીષ્મસમાધિ | $(i)$ શિયાળા દરમિયાન |
$b$. શીતસમાધિ | $(ii)$ ઉનાળા દરમિયાન |
$c.$ Diapause | $(iii)$ પ્રાણીજ પ્લબ્દોમાં નિલંબિત વિકાસ |