સસ્તન પ્રાણીઓમાં બાર બોડી (Barr body) શું દર્શાવે છે?

  • A
    માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • B
    માદાના દૈહિક કોષોમાં રહેલા બે $X$-રંગસૂત્રોમાંથી એક
  • C
    નર અને માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • D
    નરના દૈહિક કોષોમાં રહેલ $Y$-રંગસૂત્ર

Explore More

Similar Questions

$Y$ રંગસૂત્રોની શોધ કરનાર વ્યક્તિ કોણ હતા?

આપણા સમાજમાં દીકરીના જન્મ માટે ઘણીવાર સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે. શું તમે સમજાવી શકો કે આ શા માટે ખોટું છે?

નીચેનામાંથી કયા સજીવમાં માદામાં વિષમયુગ્મકતા (female heterogamety) જોવા મળે છે?

પુરુષ અને સ્ત્રી બંનેમાં હાજર રહેલા સમજાત રંગસૂત્રોને શું કહેવામાં આવે છે?

જે સિદ્ધાંતમાં $X$-રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સેટની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નક્કી કરે છે,તેને .... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo