નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?
કીટક
પક્ષી
મધમાખી
$B$ અને $C$ બંને
નીચેનામાંથી કયાં સજીવમાં લીંગી રંગસુત્રની જોડ જોવા મળતી નથી?
દંપતિનાં ત્રણ બાળકોમાં ત્રણ પુત્રીઓની હોવાની સંભાવના કેટલી હશે?
જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો, આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?
માનવમાં નવી સંતતી માદા બનશે તે કોના દ્વારા નિર્ધારીત થાય છે?
કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....