વ્હેલનાં પાછળનાં ભાગમાં રહેતા બાર્નેકલ્સ.......નું ઉદાહરણ

  • A
    પરોપજીવન
  • B
    પ્રતિજીવન
  • C
    ભક્ષણ
  • D
    સહભોજીતા

Similar Questions

કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?

બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ? 

સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :

સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ)
$A$. સહોપકારિતા $I$. $+( A ), O ( B )$
$B$. સહભોજિતા $II$. $-( A ), O ( B )$
$C$. પ્રતિજીવન $III$. $+( A ),-( B )$
$D$. પરોપજીવન $IV$. $+( A ),+( B )$

સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2023]

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.

આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ પ્લાઝમોડીયમ $(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ $(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેકટેરીયોફેઝ $(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી