આપેલ આકૃતિમાં અક્ષર દ્વારા કયો ભાગ ચેતાંત (Axon terminal) દર્શાવેલ છે?

  • A
    $R$
  • B
    $P$
  • C
    $S$
  • D
    $Q$

Explore More

Similar Questions

વિધાન $(A) :-$ વિદ્યુતીય ચેતોપાગમ (electrical synapse) માં આવેગનું વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ (chemical synapse) કરતા ઝડપી હોય છે.
કારણ $(R) :-$ વિદ્યુતીય ચેતોપાગમમાં વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો વહી શકે છે.

ચેતોપાગમીય પુટિકાઓ ક્યાં જોવા મળે છે?

વિદ્યુત ચેતાસંધ (electrical synapses) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$I.$ વિદ્યુત ચેતાસંધમાં પૂર્વ અને પશ્ચ ચેતાકોષની પટલ ખૂબ જ નજીક હોય છે.
$II.$ આવેગના વહન માટે વિદ્યુત પ્રવાહ જવાબદાર છે.
$III.$ વિદ્યુત ચેતાસંધ દ્વારા આવેગનું વહન એ એક જ અક્ષતંતુ (axon) પર થતા આવેગના વહન જેવું જ છે.
$IV.$ વિદ્યુત ચેતાસંધમાં આવેગનું વહન રાસાયણિક ચેતાસંધ કરતા હંમેશા ઝડપી હોય છે.
$V.$ આપણા તંત્રમાં વિદ્યુત ચેતાસંધ દુર્લભ છે.
સાચો વિકલ્પ છે:

ચેતાતંતુ દ્વારા ચેતા આવેગનું એકદિશીય વહન નીચેનામાંથી કયા કારણને લીધે થાય છે?

બે ચેતાકોષો વચ્ચે રહેલ જોડાણને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo