બે ચેતાકોષો વચ્ચે રહેલ જોડાણને ....... કહે છે.

  • A
    ચાલક અંત:પટ્ટી
  • B
    ચેતાસ્નાયુ સંધાન
  • C
    ચેતોપાગમ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

તફાવત આપો:
$(1)$ ચેતોપાગમ (Synapse) અને ચેતાપ્રેષક દ્રવ્યો (Neurotransmitters).
$(2)$ મજ્જાપડયુક્ત ચેતાતંતુ (Myelinated nerve fiber) અને મજ્જાપડવિહીન ચેતાતંતુ (Non-myelinated nerve fiber).

ચેતોપાગમીય પુટિકાઓ ક્યાં જોવા મળે છે?

બે ચેતાકોષો વચ્ચેના કાર્યાત્મક જોડાણને શું કહેવામાં આવે છે?

પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રમાં,નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે?

પ્રી-સાયનેપ્ટિક ભાગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo