પૃથ્વીની સરેરાશ ઘનતા ________

  • [AIEEE 2005]
  • A

    $g$ ના સમપ્રમાણમાં હોય છે.

  • B

    $g$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

  • C

    $g$ પર આધારિત નથી.

  • D

    $g$ નું સંયોજિત વિધેય છે.

Similar Questions

શિરોલંબ દિશામાં ભ્રમણ કરતા ચકડોળમાં બેસતા ચક્કર આવતા હોય તેવું કેમ લાગે છે ? 

પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ  $\omega$ છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી $h$ ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ $h$ કેટલી હશે? $( h << R ,$ જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)

  • [JEE MAIN 2020]

$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?

પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય

નીચે બે કથન આપેલ છે.

કથન $I :$ પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે.

કથન $II$ : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ $h$ અને ઉંડાઈ $d$ પર $h = d$ હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]